દાન
સેવા અને સંસ્કૃતિના આ પવિત્ર કાર્યમાં આપણું હાર્દિક સ્વાગત છે.
શ્રી વિહળધામ પાળિયાદ દ્વારા ચાલતા ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સેવાકાર્યો
આપના સહયોગથી વધુ વિસ્તૃત બની રહ્યા છે. આપનું દાન મંદિરના નિર્માણ, ઉત્સવો, ગૌશાળા, અન્નક્ષેત્ર, શિક્ષણ સેવા, આરોગ્ય સેવા અને અન્ય સેવાકાર્યોમાં ઉપયોગમાં લેવાય છે.
આપનો દરેક સહયોગ – ભગવાનની સેવા સમાન છે.
દાન
ભગવાન અને ગુરુજીના આશીર્વાદ સેવા, સદ્ભાવ અને કાર્યમાં યોગદાન કરો.
મંદિર માટે દાન
સ્કેન કરો
પરમ પૂજ્ય શ્રી વિસામાણબાપુની જગ્યા - પાળીયાદ
ગૌશાળા માટે દાન
સ્કેન કરો
પરમ પૂજ્ય શ્રી વિસામાણબાપુની જગ્યા - પાળીયાદ
એકાઉન્ટ વિગતો
પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા
- બેંકનું નામ: બેંક ઓફ બરોડા
- એકાઉન્ટ નું નામ: Shri Janki Vallabh Mandir Trust
- એકાઉન્ટ નંબર: ૯૧૧૧૦૧૦૦૦૦૪૪૬૪
- IFSC કોડ: BARB0DBPYAD
- શાખા: પાળિયાદ
- એકાઉન્ટ પ્રકાર: Current Account
પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ગૌશાળા
- બેંકનું નામ: બેંક ઓફ બરોડા
- એકાઉન્ટ નું નામ: Shri Janki Vallabh Mandir Trust
- એકાઉન્ટ નંબર: ૯૧૧૧૦૧૦૦૦૦૩૭૮૭
- IFSC કોડ: BARB0DBPYAD
- શાખા: પાળિયાદ
- એકાઉન્ટ પ્રકાર: Current Account
દાન કર્યા પછી ટ્રાનઝેક્સન માહિતી સાથે રસીદ મેળવવા માટે અમારો સંપર્ક કરો. જો દાન ગૌશાળા માં આપવામાં આવેલ હોય તો 80G કર છૂટ માટે PAN નંબર આપવો જરૂરી છે.